-
ઘણા લોકો બીમારી આવે ત્યારે જ ડોક્ટર પાસે જાય છે, પરંતુ નિયમિત ચેકઅપ ખૂબ જરૂરી છે.
શા માટે?
- બીમારીની વહેલી ઓળખ
- ગંભીર સમસ્યાઓ અટકાવવી
- જીવનશૈલી સુધારવી
કઈ ટેસ્ટ જરૂરી?
- BP
- શુગર
- બ્લડ ટેસ્ટ
- ECG
કોને જરૂરી?
- 30 વર્ષથી વધુ ઉંમરના લોકો
- પરિવારમાં ઈતિહાસ હોય
- તણાવ ભર્યું જીવન
-
“Prevention is better than cure” – સમયસર ચેકઅપ જીવન બચાવે છે.

